વાંકાનેર પંથકમાં શિયાળાના ઘઉંના પાકને આખરી ઓપ

“મોંઘા ભાવના બિયારણો થી સતત ત્રણ માસ સુધી કરેલી મહેનતનું વળતર કેવું? બજારમાં આવશે એ તો સમય જ કહેશે”

વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળુ પાક લેવા ઘઉંનું મબલખ પાક આખરી ઓપ પર આવી ગયો છે ત્યારે ટૂંક સમયમાં જ માર્કેટયાર્ડ મા ઘઉં ની ખેડૂતોની મહેનત પ્રમાણે વળતર કેવું? મળશે એ તો આવનાર સમય જ કહેશે પરંતુ હાલ વાંકાનેર પંથકના વિવિધ વિસ્તારોમાં તીથવા મહીકા અણીટીબા રાજાવડલા પ્રતાપગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાના ઘઉંનો પાક ઘણા ચડાવ-ઉતાર સાથે ખેડૂતો કટીંગ મહેનત સાથે કુદરતની કૃપા થી મેંદી રંગ લાવી હોય તેમ ઘઉંના શિયાળા પાકને આખરી ઓપ રહ્યો છે હાલ ઘઉં ની બજાર હાલ ૧ મણ એટલે કે ૨૦ કિલોનો ભાવ બજારમાં ૨૫૦ થી ૪૫૦ રહ્યો છે ત્યારે નવા મોંઘા ભાવના બિયારણ સાથે નવો શિયાળો ઘઉંનો પાક ખેડૂતો માટે મહેનત પ્રમાણે વળતર અપાવે છે કે કેમ? એ જોવાનું રહ્યું હાલ વાંકાનેર પંથકમાં શિયાળુ ઘઉં પાક ખેડૂતોના ખેતર વાડી વિસ્તારમાં ખીલી ઉઠ્યો તસવીરમાં નજરે પડે છે
તસ્વીર: રૂસ્તમ ભોરણીયા સાથે પરેશ જયસ્વાલ વાંકાનેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: