શ્રીમતી સોનિયા ગાંધીના પૂતળાનું દહન

ગુજરાતમાં (૧) ગેરકાયદે ચાલતા દારૂ તથા જુગારના અડ્ડાઓ (૨) ખુલ્લેઆમ થતી ખનીજ ચોરી (૩) દરેક સરકારી કામમાં ભ્રષ્ટાચાર (૪) કમિશન અને તોડ બાજી (૫) પેપરો લીક થવા (૬) ગૌચર અને સરકારી જમીનો પર દબાણ (૭) મોંઘવારી (૮) બેરોજગારી (૯) કામદારોનું શોષણ (૧૦) વાયુ પ્રદુષણ અને કેમિકલ યુક્ત નદીઓ (૧૧) અપૂરતી વીજળી અને સિંચાઇનું પાણી (૧૨) ખેડૂતોને પાક વિમો અને ઉપજના પૂરા ભાવો ન મળવા (૧૩) સરકારી શાળાઓમાં પૂરતાં ઓરડા,શિક્ષકો અને સુવિધાઓનો અભાવ અને મોંઘુ ખાનગી શિક્ષણ (૧૪) સરકારી હોસ્પિટલોમાં પૂરતાં ડોક્ટર અને યોગ્ય સારવારનો અભાવ (૧૫) કર્મચારીઓની પડતર માંગણીઓ વગેરે માટે ૨૭ વર્ષોથી શાસનમાં રહેલી ભાજપ સરકાર નહીં પરંતુ કોંગ્રેસ જવાબદાર છે આથી ૧૫/૦૨/૨૦૨૨ને મંગળવારે બપોરે ૧૨ કલાકે શ્રીમતી સોનિયા ગાંધીના પૂતળાનું દહન કરીશું જય ગુજરાત 

ATUL DAVE – 98259 26951 (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના) A/8, Tirupati Shopping Center, Vishal Nagar Road, NR.Govindvadi,Isanpur, Ahmedabad.

Leave a Reply

Your email address will not be published.

error: