હિન્દના રાજા  ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક નિમિત્તે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ન્યાઝ શરીફ ના કાર્યક્રમ ઠેરઠેર યોજાયા

“પ્રતાપ ગઢ અરણીટીંબા ગ્રામ્ય વિસ્તારોમાં આશિકી કે ગરીબ નવાજ દ્વારા કાર્યક્રમ યોજાયા”

રાજસ્થાનના મશ્હૂર ઔલ્યા હજરત ખ્વાજા ગરીબ નવાજ હિન્દ ના રાજા તરીકે પ્રખ્યાત હઝરત ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક શરીફ નિમિત્તે ઠેરઠેર હિન્દુ મુસ્લિમ સમાજના કોમી એકતાના પ્રતીક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આશિકે નવાજના દિવાના ઓ દ્વારા ઠેરઠેર ન્યાઝ શરીફ ના કાર્યક્રમો ઊત્સાહભેર ઊજવી રહ્યા છે જેમાં વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામ ખાતે સમગ્ર ગ્રામ્ય વિસ્તારના લોકોએ એલાને આમ ન્યાઝ શરીફ નો કાર્યક્રમ તારીખ 7 2 2022 ના રોજ સાંજે 7:00 આમ ન્યાઝ શરીફ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર સુન્ની મોમીન મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાના પ્રતીક ઉત્સાહભેર ઉજવાયો હતો ત્યારબાદ તારીખ 8 2 2022 ના રોજ અરણીટીંબા ગામ ખાતે સમગ્ર ગામજનોએ ખ્વાજા ગરીબ નવાઝ ની શાનો શોકત સાથે છઠ્ઠી મુબારક ઉત્સાહભેર ઉજવણી કરી હતી સાંજે 7:00 કલાકે સમગ્ર ગામજનોએ એકતાના પ્રતીક એલાને આમ ન્યાઝ શરીફ નો કાર્યક્રમ રાખ્યો હતો જે તસવીરમાં નજરે પડે છે આમ દર વર્ષે ગરીબ નવાજ ના દિવાના ઓ દ્વારા મીલાદ શરીફ નાત શરીફ સહિત તિલાવત શરીફ સહિત ન્યાઝ શરીફ ના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં વાંકાનેર પંથકમાં પણ દર વર્ષે ખ્વાજા ગરીબ નવાઝ ની છઠ્ઠી મુબારક નિમિત્તે કોમી એકતાના પ્રતીક ગ્રામ્ય વિસ્તારમાં ન્યાઝ શરીફ ના કાર્યક્રમો યોજાતા હોય છે જે અણીટીબા ગામ ખાતે ના કાર્યક્રમની તસવીર નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published.

error: