ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા પર ગવાડી ઉપર વિસ્તારની અંદર જીવલેણ હુમલો

ડીસા ગવાડી વિસ્તારમાં બોગસ મતદાન થતા ના અહેવાલો મળતા ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સ્થળ ઉપર પહોંચતા હજારો લોકોના ટોલાએ તેમની ગાડી ઉપર કર્યો હુમલો સિક્યુરિટી ગાર્ડની સજ્કતા અને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચતા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નો થયો બચાવ ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉપર હુમલો થતાં જ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના શોપિંગ સેન્ટર ઉપર લોકોના ટોળેટોળા ઉમટયા શશીકાંતભાઈ પંડ્યા ની ગાડીને પણ પહોંચ્યું નુકસાન ધારાસભ્ય પ્રતિક્રિયા આપી જો પોતે બહાર નીકળ્યા હોત તો બનાવ વધુ ભયાનક હોત ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા કાયદેસરની કાનૂની કાર્યવાહી રેન્જ આઇ.જી અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક ને કરાઈ જાણ નોધ: બનાસકાંઠા જિલ્લા હિન્દુ યુવા સંગઠનના મનોજસિંહ ઠાકોર નો ઉવાજ: આલિયા માલીયા જમાલિયા ચડ્ડીમાતો મજા છે: હિન્દુઓ હથિયાર મૂક્યા છે છોડ્યા નથી -રીપોર્ટર – અજય સોલંકી ડીસા

