વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામ ના ક્યુટ બોય અલ્ફાઝ ખાન ના ૫ માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ માં રહેતા ખાન પરિવારના ઘરે નાના નટખટ ક્યુટ બોય અલ્ફાઝ ખાન ના જન્મદિવસ નિમિત્તે ખાન પરિવાર સહિત અહેમદ ખાન ઉર્ફે ખાનભાઇ થી ઓળખાતા સીએનજી ઓટો રીક્ષા નું ગેરેજ ચલાવતા જાણીતા વાંકાનેર પંથકના ખાનભાઇ ના દીકરા અલફાજ ખાન ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે ત્યારે નાનકડા નટખટ ક્યુટ બોય અલ્ફાઝ ખાન ને કાકા રફીક ખાન મોટા પપ્પા અયુબ ખાન ભાઈ બશીર ખાન ભાઈ સોહિલ ખાન મોટા પપ્પા સલીમ ખાન ભાઈ અરબાઝ ખાન તેમજ ભત્રીજી રબાબ ખાન સહિત પિતા અહેમદ ખાન દાદી ખાતું બેન આશીર્વાદ સાથે ચોકલેટ કેક સહિત આકર્ષક ગીફ્ટ સાથે આશીર્વાદ શુભેચ્છા દુઆ સાથે શુભેચ્છા અભિનંદન આપી છે આજરોજ તારીખ ૦૩/૦૨/૨૦૨૨ ના રોજ પાંચ માં જન્મદિવસ નિમિત્તે નાના એવા પ્રતાપ ગઢ ગામમાં ખાન પરિવારના ઘરે નાના એવા ક્યુટ બોય નટખટ અલ્ફાઝ ખાન ને હેત વર્ષા સાથે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.

error: