ઉમરેટીયા અઝીઝભાઈ ની ક્યુટ પરી આમેના બાનુ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર તાલુકાના વાલાસણ માં રહેતા ઉમરેટિયા ખેડૂત અજીજ ભાઈ ની ક્યુટ પરી આમેન બાનુ નો આજરોજ તારીખ ૦૨-૦૨-૨૦૨૨ ના રોજ જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ આડોશી પાડોશી સહિત આમેના બાનુ ની સખી સહેલીઓ દ્વારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી રહી છે ત્યારે વાંકાનેરના વાલાસણ ગામ ખાતે ઉમરેટિયા પરિવારના ખેડૂત અઝીઝભાઈ ની ક્યુટ પરી આમેના ને જન્મદિવસ નિમિત્તે અભિનંદન શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે