આણંદ ભાલેજ ઓવરબ્રિજ ને પહોળો કરવાની માગ સાથે કાઉન્સિલરો, સ્થાનિકો દ્વારા રેલી કાઢી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

આણંદ શહેર મા આણંદ ભાલેજ ઓવરબ્રિજ એકસપ્રેસ વે અને નેશનલ હાઈવે ને જોડતો મુખ્ય મારગ ઉપર  ટ્રાફિક ની સમસ્યા સર્જાતી હોવા થી સ્થાનિકો દ્વારા બ્રિજને પહોળો કરવાની માગ સાથે આજરોજ કાઉન્સીલરો તેમજ સ્થાનિકો વાનું દ્વારા રેલી કાઢી બેનરો સાથે સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કરાતા ટાઉન પોલીસે તેઓની અટકાયત કરી હતી . ડતી ઓવરબ્રિજની સમસ્યાનું નિરાકરણ લાવવા તેને ફોરલેન બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું .રિપોર્ટર – મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: