AIMIM માગરોળ દ્વારા ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાન થી કરવામાં આવી

એ.આઈ.એમ.આઈ.એમ.માગરોળ દ્વારા આજ રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમા ગુજરાત પ્રદેશ મહામંત્રી જનાબ સુલેમાન ભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી, તાયાર બાદ એ.આઈ.એમ.આઈ.એમ.ના તમામ હોદ્દેદારોએ બાઈક ત્રિરંગા રેલી રુપે રોડ શો કરીને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. આ તકે શહેર અને તાલુકા ના તમામ હોદેદારો હાજર રહીયા હતા – રિપોર્ટ:આરીફ દિવાન