વાંકાનેર ના પીપળીયારાજ ખાતે સરપંચ મહેબુબભાઇ કડીવાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી તિરંગા ને આપી સલામી

વાંકાનેર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ૨૬ મી જાન્યુઆરી નિમિત્તે ઉત્સાહભેર રાષ્ટ્રીય તિરંગા ને સલામી આપવાના કાર્યક્રમમાં યોજાયા હતા ત્યારે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ  સાથે રાષ્ટ્રીય ધ્વજ વંદન ફરકાવી સલામી આપવામાં આવી હતી

જેમાં પીપળીયારાજ ના સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અને શિક્ષકો વિદ્યાર્થીઓ વિગેરે વિગેરે હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ મહેબુબભાઇ કડીવાર હસ્તે તિરંગાને ફરકાવી સલામી આપી હતી જે તસવીરમાં નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published.

error: