તારાપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

તારાપુર મામલતદાર કચેરી ખાતે ૭૩ મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી તાલુકા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ અંતર્ગત તારાપુર મામલતદાર કુ. પ્રીતિ પટેલ ના વરદ્ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પુનમભાઇ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ,  જીલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઇ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયશ્રી બા, તેમજ આર એફ ઓ ડી કે મકવાણા, પી.એસ.આઈ ચૌધરી તેમજ પટેલ સાહેબ અને તારાપુરના આમંત્રિતો અને મામલતદાર કચેરીનો સ્ટાફ સ્ટાફ તેમજ પોલીસ જવાનોનો સ્ટાફ હાજર રહ્યો હતો પ્રજાસતાક પર્વે મામલતદાર ભવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સ્વાતંત્ર્ય સેનાની રાવજીકાકાનુ સુતરની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: