મીમ એકતા ટ્રસ્ટ કોડીનાર દ્વારા ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

મીમ એકતા ટ્રસ્ટ દ્વારા ૯: ૩૦ કલાકે  ઉના ઝાંપા ચોકમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો કોડીનાર પી.આઇ એસ.એન ચુડાસમા  સાહેબના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું પોલીસ સ્ટાફ પી.એસ.આઇ.  ‌ડાંગર સાહેબ  ઉપાસિત રયા અને  સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમમાં કોવિડ -૧૯ સંબંધિત નું ગાઈડલાઈનનૂ પાલન કરવામાં આવ્યું અને મીમ એકતા ટ્રસ્ટ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીમ એકતા ટ્રસ્ટના પ્રમુખ પઠાણ માહિર ખાન, ઉપપ્રમુખ આબિદ શેખ ,મહામંત્રી હાજી બાનવા, મુજમ્મીલ શેખ  વારિસ શેખ સામાજિક કાર્યકર્તા મહેંદી બાપુ નકવી, આરીફ ભાઈ શેખ સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: