ગુજરાત રાજ્ય ના ગૃહ રાજ્ય મંત્રી તેમજ જીવદયા પ્રેમી શ્રી હર્ષભાઈ સંઘવી ના જન્મ દિવસે સંવેદના પરિવાર દ્વારા કતલ ખાને મહારાષ્ટ્ર જતા ૩૯ જીવ બચાવ્યા

તારીખ  ૦૮/૦૧/૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્ય ના  ગૃહ રાજ્ય મંત્રી તેમજ જીવદયા પ્રેમી શ્રી હર્ષભાઈ સંઘવી ના જન્મ દિવસે સંવેદના પરિવાર દ્વારા કતલ ખાને મહારાષ્ટ્ર જતા ૩૯ બચાવેલ હતા. સંવેદના અબોલ જીવો ની અખબાર ના ઉતર ગુજરાત બ્યૂરો ચીફ રોનક ભાઇ ઠક્કર  અને સતીસ ભાઈ સોની  સાથે મળી જેમ ને  તારીખ   ૦૮/૦૧/૨૦૨૨ ના ૧૨ વાગે બનાસકાંઠા ના છાપી પાસે  એમની ટીમ સાથે ગૌ વંશ  ભરેલુ કન્ટેનર પકડયુ અને જીવદયા ના આ કાર્ય ને ગુજરાત ના ગુહ મંત્રી  ને એમના જન્મ  દિવસ ભેટ  તરીકે જાહેર કરીએ છીએ.  છાપી પી એસ આઇ નો આભાર   અને પોલીસ સ્ટાફ નો ખુબ સારો સહયોગ રહ્યો જેમા  પકડેલ ટેલર માથી ૩૯ ગૌ વંશ  બચાવેલ જે ટેટોડા ગૌ શાળા મા મોકલેલ હતા.  

આ કામગીરી માં મનીષ ભાઈ ભાટ, હીમાલય ભાઇ, માળી મુકેશ ભાઇ, સચિન ભાઇ, રાહુલ ભાઈ જૈન, મહેશ ભાઈ ઝાલા, વિગેરે  ગૌ રક્ષકો  એ પકડ વામા સાથે રહયા હતા, મહેસાણા ટીમ નો અને બીજા જીવદયા પ્રેમીઓ નો સારો સહયોગ રહ્યો હતો સંવેદના અબોલ જીવો ની ન્યૂઝ ના તંત્રી સેન્જલભાઈ મહેતા,રાજભા ગઢવી,મયુર ભાઈ ઠક્કર,સતીસ સોની, નેહા બેન પટેલ વિગેરે આગેવાનો નો પણ ખુબજ સારો સહકાર મળ્યો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરી એક વાર ગુજરાત રાજ્ય ના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભઈ સંઘવી ને જન્મદિવસ ની શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published.

error: