વર્લ્ડ મેમણ ઓર્ગનાઇજેસન આણંદ યુથ ચેપ્ટર દ્વારા મેગા મેડિકલ અને ઇ શ્રમ કાર્ડ નો કેમ્પ યોજાયો.

વર્લ્ડ મેમણ ઓરગેનાઝેશન ની સમગ્ર દેશ માં સેવા કીય પ્રવૃતીઓ ની ચાલી રહી છે મુહિમ પ્રમુખ હાજી એહશાન ગડાવાલા આને આર એમ સી સદસ્ય ના માગૅદશૅન હેઠળ સીટી ચેરમેન શ્રીઓ અને  યુથ વિગ નું અલગ અલગ લોકહિતની  કામગીરી વર્લ્ડ મેમણ ઓર્ગનાઇજેસન આણંદ યુથ ચેપ્ટર દ્વારા મેગા મેડિકલ અને ઇ શ્રમ કાર્ડ નો કેમ્પ યોજાયો.

તારીખ ૦૨/૦૧/૨૦૨૨ રવિવાર ના રોજ રહેમત હોસ્પિટલ & લેબોરેટરી આણંદ મુકામે મેડિકલ અને ઇ શ્રમ અને ઇ નિર્માણ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માં મેડિકલ કેમ્પ માં આંખો નું ચેકઅપ કરી જરૂરિયાત મંદ દર્દીઓ  મફત મોતિયા ના ઓપરેશન કરાવી આપવામાં આવશે.સાથે તમામ રોગો નું નિદાન કરવામાં આવ્યા. અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિકો એ ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડ કાઠી આપવામાં આવ્યા. આ પ્રસંગે WMO ના વડોદરા સિટી ચેરમેન ફિરોઝ ભાઈ મેમણ યુથ ચેરમેન મોહિનુલ મીઠાની હાજર રહ્યાં. આ કેમ્પ ને સફળ બનાવવા આણંદ WMO યુથ ચેરમેન તુફેલ મેમણ,યુથ ટિમ ના તમામ સભ્યો તથા મેમણ સમાજ ના અગ્રણી ઈલિયાસ ભાઈ મેમણ,આસિફ મેમણ એ ખૂબ જહેમત ઉઠાવી. રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: