ખેરાલુ શહેરમાં દરવર્ષે જેમ દસેરા પવૅ જલેબી અને ફાફડા વેચાણ નુ આયોજન કરાયું

ઉત્તમ કવૉલીટી ઉમદા સર્વિસ અને વ્યાજબી ભાવે મળશે એકવખત ની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે

ખેરાલુ સવજીભાઇ દેશાઇ ની વાડી માં વેચાણ નુ આયોજન

અમારી બીજી કોઇ શાખા નથી જેની નોંધ લેવી

નિલકંઠ સ્વીટ ગૃપ આયોજીત દશેરાના દિવસે વહેલી સવારથી બપોર સુધી જ વેચાણ
ગરમાગરમ જલેબી ફાફડા સહિત બટાકા વડા મળશે

ઓડૅર પર ધ્યાન આપવામાં આવશે પણ સમયસર મેળવી લેવા એસ એમ દેશાઇએ કહ્યું

એડવાન્સ બુકિંગ માટે
ભરત દેશાઇ
9428089091
9913794764

ઉપર સંપર્ક કરો વહેલા તે પહેલાના ધોરણે વેચાણ

રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: