૫/૧૦/૨૦૨૨ દશેરાના પવૅ વહેલી સવારથી જ વેચાણ શરૂ‌થશે

વહેલા પધારજો પછી ન કહેતા અમે રહી ગયા

ખેરાલુ શહેરમાં દરવર્ષે જેમ દસેરા પવૅ જલેબી અને ફાફડા નુ આયોજન કરાયું વેચાણ શરૂ

ખેરાલુ પાણીયાવાસ ની વાડી આગળ
અને
બ્રહ્માણી માતાજી ના મંદિર માં વેચાણ નુ આયોજન

બજરંગ ચશકા ગૃપ આયોજીત દશેરાના દિવસે વહેલી સવારથી બપોર સુધી જ વેચાણ
ગરમાગરમ ગોળ અને ખાંડ ની જલેબી ફાફડા સહિત બટાકા વડા ખમણ ચોળાફળી મળશે

બુકિંગ માટે અને ખરીદી કરવા સવારથી જ પધારો ૭૦૪૬૬૪૪૮૮૮
૯૨૬૫૦૦૮૦૭૪
૯૭૨૩૩૦૪૮૯૬

ઉપર સંપર્ક કરો વહેલા તે પહેલાના ધોરણે વેચાણ કરવામાં આવશે સ્ટોક હશે ત્યાં સુધી જ

રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: