કોરોના મહામારી મૃત્યુ પામેલા વ્યક્તિ ચાર લાખ રૂપિયા સહાયતા આપવામાં આવે એ બાબત

શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ, રાજકોટ. ભારત ભાર માં કોરોના મહામારી દરમિયાન અવસાન પામેલ વ્યક્તિ ને પરિવાર ને આર્થિક સહાય રૂપે ચાર લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે, કોરોના મહામારી લહેર માં કોઈ નાં માતા પિતા,ભાઈ-બહેન,દિકરા-દિકરી નું અવસાન પામેલ છે.
આ કોરોના મહામારી અવસાન પામેલ વ્યક્તિ તેમનાં પરિવારજનો રૂપિયા ૪લાખ ની સહાય આપવામાં કોરોના વાયરસ બિમારી જેમનું અવસાન પામેલ છે તે પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પરિવારજનો અંકે ૪લાખ રૂપિયા સહાય મળે તે બાબતે શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને રાજકોટ કલેકટર ને આવેદન આપીએ છીએ.
શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ નાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા કેતનભાઈ પાટડિયા પ્રશાંતભાઈ વાગડીયા,ભાવીનભાઈ વાગડીયા, શૈલેષભાઈ પાટડિયા,રવિકાન્ત ભાઈ વાગડીયા, પરેશભાઈ પાટડિયા, એડવોકેટ નયનભાઈ કોઠારી, અનિલભાઈ આડેસરા હિતેશભાઈ વાગડીયા કમલેશભાઈ પાટડિયા દિપકભાઈ કરચલીયા નિલેશભાઈ જડીયા શોભનભાઈ પારેખ,ભાવેશભાઈ પાટડિયા હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે.
સદરહુ અકસ્માત માં અવસાન પામનાર ના પરીવાર ને તત્કાલ સહાય કરવા વિનંતી.
તંત્રી સાહેબ આપનો આભાર જીજ્ઞેશ વાગડીયા પ્રમુખ શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ રાજકોટમો.9723390909