મામલતદાર તરીકે બઢતી મળતા સમૌ ગામનું ગૌરવ એવા બાબુભાઈ જોષી નું ગ્રામજનો દ્રારા સન્માન કરાયું

ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા શિસ્તેદાર મામલતદાર તરીકે પ્રમોશન થતાં સમૌ ગામે કરાયું વિશેષ સન્માન.

છેલ્લા કેટલાય સમયથી ડીસા મામલતદાર કચેરી અને નાયબ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા ડીસા તાલુકાના સમૌ ગામના બાબુભાઈ જોષી ને મામલતદાર તરીકે પ્રમોશન મલતા બાબુભાઈ જોષી અને તેમના પરીવાર સહિત સમૌ ગામમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે ત્યારે આજે બાબુભાઈ જોષી મામલતદાર બનીને સમૌ ગામે પધારતા સમૌ ગામે સરપંચ વજેસિંહ જાદવ સહિત ગ્રામજનો દ્વારા ભવ્ય થી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: