મુન્દ્રા તાલુકા નાં ધ્રબ ગામે શીક્ષક મંત્રી કીર્તિ સિહ વાઘેલા હસ્તે ૨૫ કરોડ ૩૨ લાખ નાં ખર્ચ તૈયાર થયેલ સરકારી માધ્યમિક સ્કૂલ લોકાપર્ણ .

આજ રોજ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સરકારી માધ્યમિક શાળા નું લોાકર્પણ મુન્દ્રા માંડવી ના ધારાસભ્ય વીરેન્દ્ર સિહ જાડેજા નાં હસ્તે કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ ની શરૂઆત માં ધ્રબ ગામ ના મસ્જિદ નાં પેશ ઇમામ ગુલામ હુસેન અકબરી એ દુઆ પડી હતી ત્યાબાદ કચ્છ નાં લોક ગાયકો દ્રારા સાંસ્કૃતિક ગાયનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી મંડળ નાં કીર્તિ સિહ વાઘેલા , કચ્છ નાં સાસંદ વિનોદ ભાઈ ચાવડા , મુન્દ્રા માંડવી ના ધારાસભ્ય વીરેન્દ્ર સિહ જાડેજા ,બારોઈ નગર પાલિકા પ્રમુખ કિશોર સિહ પરમાર ,. તાલુકા પંચાયત નાં પ્રમુખ રાણી બેન ચાવડા , મહેન્દ્ર ભાઈ ગઢવી ,વાલજી ભાઈ ટાપરિયા , કુલદીસિંહ જાડેજા ,સલીમ ભાઈ જત ,ડાયા લાલ આહીર , છાયા બેન ગઢવી , પ્રણવ જોષી ,વિશ્રામ ભાઈ ગઢવી , પ્રકાશ પાટીદાર ,તથા ધ્રબ ગામના સરપંચ ઝરીના બેન તુર્ક ,ઉપસરપંચ ઈરફાન તુર્ક , સદસ્ય હાસમ તુર્ક , દાઉદ તુર્ક ,રસીદ તુર્ક , દેશર ભાઈ મહેશ્વરી , ગામના આગાણી રસીદ જમાદાર ,હુસેન ભાઈ તલાટી ,અસલમ ભાઈ તુર્ક ,સહિત મહનુભવો હાજર રહ્યા હતાં. રિપોર્ટ – ઇમરાન અવાડિયા



