ગાંધીનગર સચિવાલય ખાતે પાણી નહિ તો વોટ નહીં વિકાસ માટે ચુંટણી બહિષ્કાર

ગાંધીનગર સચિવાલય ખાતે પાણી નહિ તો વોટ નહીં વિકાસ માટે ચુંટણી બહિષ્કાર કરનારા ડાવોલ,ડાલીસણા અને વરેઠા  ગામના  ખેડૂત ઓએ  આજે પાણીના પ્રશ્ને લઈ સાથે સ્થાનિક ખેડૂત આગેવાનો ખેરાલુ  ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર એપીએમ સી ચેરમેન ભીખાલાલ ચૌધરી ચાચરીયા નિવૃત્ત ડીવાયએસપી  એમ ડી  ચૌધરીખેરાલુ તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી રૂબરૂ માનનીય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાથે મુલાકાત કરી અને સચિવ સાથે મુલાકાત કરી માનનીય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે સકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી 

ડાવોલના અગ્રણી કિર્તીભાઇ ચૌધરી નરેશભાઈ ચૌધરી ડાલિસણા ના પ્રતાપસિંહ  હિરવાણી ના દિનેશભાઈ સહિત વરેઠા ના અગ્રણી ઓ ડાવોલ ડાલીસણા ના ખેડૂત આગેવાનો એ પણ ગાંધીનગર સાથે રહ્યા હતા

ગુજરાત સરકાર ના મંત્રી શ્રી રૂષિકેશ પટેલ સહિત સચિવ શ્રી એ પણ આ વિસ્તારમાં જરૂરીયાત ના કામો ઝડપથી કરવા ધારાસભ્ય અજમલજી ઠાકોર ની હાજરીમાં ખાતરી આપી હતી.  અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: