પૂર્વ કચ્છમાં પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થયા બાદ ૩ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પોલીસ અધિક્ષકની કચેરી , પૂર્વ – કચ્છ , ગાંધીધામ તા .૧૯ / ૦૧ / ૨૦૨૨ ન્યુઝ ચેનલોમાં ૪ (ચા૨) જેટલા પોલીસ કર્મચારીઓનો ગાડીમાં ગીત ઉ૫૨ ઝુમતાનો વિડીયો વાય૨લ થયેલ જે વિડીયો જોતાં ઉપરકોત વાયરલ વિડીયોમાં દેખાતા ચારેય પોલીસ કર્મચારીઓ જેઓ કોઇ ફો૨વ્હીલ ૨ વાહનમાં યુનીફોર્મ પહેરેલ હોઇ અને પોતાની ફ૨જ ઉ૫૨ હોય તેવું જણાયેલ અને તેઓ ગાડીમાં વાગતા ગીતો ઉ૫૨ ચાલુ ગાડીએ ઝુમતા હોઈ અને ગીતો ગાતા હોઇ અને તેઓ તમામે ટ્રાફિકના નિયમની પણ અવગણના કરેલ હોઇ અને પોલીસ વિભાગ જેવા શિસ્તબધ્ધ વિભાગને ન શોભે તેવુ અને સમાજમાં પોલીસની છબી ખરડાય તેવુ અશોભનીય વર્તન કરેલ હોઇ જે અનુસંધાને 

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રીનાઓએ તેઓ વિરૂધ્ધ તાત્કાલીક અસ૨ થી ખાતાકીય ૨ાહે પગલા ભ૨ી જે ચા૨ પોલીસ કર્મચારીઓ પૈકી અત્રેના જિલ્લામાં ગાંધીધામ ‘ એ ’ ડિવીઝન પો.સ્ટે.માં ફરજ બજાવતાં ( ૧ ) જગદીશ ખેતાભાઇ સોલંકી ( ૨ ) હરેશ ઇશ્વ ૨ ભાઈ ચૌધરી ( ૩ ) રાજા મહેન્દ્રકુમા ૨ હિ ૨ાગ ૨ ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂ હેઠળ મુકેલ છે અને ઉપરોકત વિડીયોમાં દેખાતા અન્ય એક પોલીસ કર્મચારી જેઓ અત્રેના જિલ્લેથી બદલી પામી બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજાવતાં હોઈતે ઓ વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા સારૂ સધિત જિલ્લાને જાણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.

error: