ભારત – વેસ્ટ ઈન્ડિઝ વન – ડે ક્રિકેટ મેચના સટ્ટાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આ ૨ . મોથાલીયા સાહેબ બોર્ડ ૨ ૨ેન્જ ભુજ – કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મયુ ૨ પાટીલ સાહેબ પૂર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી – જુગારની પ્રવૃત્તિ નેતા નાબુદ કરવા સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ તથા સર્કલ પો . ઇન્સ.શ્રી એસ.એન.કરંગીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ . શ્રી એચ.એસ.તિવારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આદિપુ૨ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વા ૨ા પો.સ્ટે . વિસ્તા ૨ માં હતા તે દ ૨ મ્યાન પો.સબ.ઇન્સ . શ્રી એચ.એસ.તિવા ૨ી સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે આદિપુ ૨ મદર્તાસંહજી સર્કલ , પાસે ભારત – વેસ્ટ ઈન્ડિઝ વન – ડે ક્રિકેટ મેચ ૫૨ સટ્ટો ૨ મતા આરોપીને પકડી પાડી મજકુ ૨ આરોપી વિરૂધ્ધ કાયદેસ ૨ ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: