આરોપીઓ દ્વારા છેતરપીંડીથી મેળવેલ ઘંઉનો ૧૦૦ % મુદ્દામાલ રિકવર કરી જે મુદ્દામાલ ફરીયાદીને સુપ્રત કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વા ૨ા મિલ્કત સંબધી / શ૨ી૨ સંબધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગાંધીધામ કંડલા વિસ્તારમાં આવેલ ગોડાઉન તથા ટ્રકોમાંથી ભરેલ માલની છેતરપીંડી / ચોરીથી મુદ્દામાલ સગે વગે થતો અટકાવવા જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.પી. સાગઠીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૦૫૪ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૦૭ , ૧૨૦ ( બી ) , ૪૧૧ , ૧૧૪ મુજબના ગુના કામે ગયેલ ઘંઉનો જથ્થો ૪૫.૧૨૦ મેટ્રીક ટન કિ.રૂ .૧૦,૯૮,૦૮૫ / – શાંતીલાલ ગોડાઉન કિડાણા સીમ તા.ગાંધીધામ ખાતેથી આરોપીઓ દ્વારા છેતરપીંડી કરી નિયત જગ્યાએ નહી પહોચાડી બારોબાર વહેચી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ જે ૧૦૦ % મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરી જે મુદ્દામાલ ફરીયાદીથ્રી રાજેશ નારણદાસ શર્મા રહે.આદીપુર ( કોક્કો ઇન્ટ ૨ નેશનલ ઇન્ડીયા લી . ગાંધીધામના ઓથો ૨ાઈઝડ ) વાળાને સુપ્રત કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: