પોકેટ કોપની મદદથી ગણતરીના સમયમાં મોબાઇલ સ્નેચીંગના ગુના કામેના આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબધી / શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઈસમો શોધવા માટે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજા૨ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.ર.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૧૦૫ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) ૧૧૪ મુજબનો ગુનો તા .૧૬ / ૦૨ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય, જે ગુના કામે આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.પી.સાગઠીયા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમની રચના કરી પોકેટ કોપ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે નિચે મુજબના આરોપીઓને ઉપરોક્ત ગુના કામે ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ – અપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે  

પકડાયેલ આરોપીઓ ( ૧ ) મેહુલ સામતભાઈ ડુંગરાણી (કોલી) ઉ.વ .૨૧ રહે.લોટ નં -૨૫૫ વોર્ડ નં -૫ / એ આદીપુર મુળ રહે.લોદ્રાણી તા .૨ાપ ૨ કચ્છ ( ૨ ) હાર્દિક જગદીશભાઈ સથવારા ઉ.વ .૨૧ ૨ હે.મ.નં -૪૦૩ સથવારા કોલોની સેક્ટ૨-૦૫ ગાંધીધામ ( ૩ ) ડાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર 

કબ્જે કરેલ મુદ્દામાલ  ( ૧ ) સ્નેચીંગમાં ગયેલ રીયાલમી કંપનીનો મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૧૫,૦૦૦ / ( ૨ ) હોન્ડા કંપનીનું સાઇન મો.સા. જેના રજી.નં જીજે – ૧૨ – ઇએચ -૮૦૮૪ કિ.રૂ .૪૫,૦૦૦ / કુલ્લ કિ.રૂ .૯૦,૦૦૦ / 

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટરથી ડે.પી. સાગઠીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.ડી.બારીયા સા . સાથે એ.એસ.આઈ. કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી તથા હાજાભાઈ ખટારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઈ સોલંકી , ધર્મેશભાઈ પટેલ , મહીપાસિંહ ઝાલા , હિરેનભાઈ મહેશ્વરી તથા ગણેશભાઇ ચૌધરી નાઓ દ્રારા કરવામાં આવેલ છે . 

Leave a Reply

Your email address will not be published.

error: