ગણતરીના સમયમાં મનુષ્ય વધ ( ખુન ) ના ગુના કામેના આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા ઈ.પોલીસ અધિક્ષક સાહેબશ્રી પશ્ચીન કચ્છ – ભુજ નાઓ દ્વારા શરીર સંબધી / મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા જરૂરી સુચોન કરેલ હોય અને આજ રોજ તા .૨૧ / ૦૨ / ૨૦૨૨ ના પડાણા સિમ તા.ગાંધીધામ મુકામે રાજેન્દ્ર બેન્સામાં ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૧૧૬ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -30૨ , ૧૧૪ , જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપીઓને સત્વરે અટક કરવા ઈ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.પટેલ અંજાર વિભાગ – અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર કે.પી.સાગઠીયા તથા તેમની પોલીસ ટીમ દ્વારા આરોપીઓને સત્વરે પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ – અપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અટક ક૨વામાં આવેલ 

આરોપીઓ ( ૧ ) પંકોજ સુરેન જાતે – બોરો ઉ.વ .૨૨ રહે.ડુહટરી , ૨ામપુર , તા.જી.નલબારી , આસામ હાલે રહે રાજેન્દ્ર બેન્સા , પંચરત્ન કોમ્પલેક્ષ પાછળ , પડાણા સીમ , તા.ગાંધીધામ ( ૨ ) બપધન બાપુરમ જાતે – બોરો ઉ.વ .30 રહે.સીદલકુચી લચીમા , તા.જી.નલબારી , આસામ હાલે રહે.રાજેન્દ્ર બેન્સા , પંચરત્ન કોમ્પલેક્ષ પાછળ , પડાણા સીમ , તા.ગાંધીધામ 

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.પી.સાગઠીયા સાથે તેમની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: