આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્રારા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ પ્રજાસત્તાક દિનની જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ગાંધીધામ મુકામે ઉજવણી કરવામાં આવી ધ્વજ વંદન કરી બંધારણ ના આમુખ નું પઠન કરવામાં આવ્યું હતી અને જિલ્લા કાર્યાલય થી ઝંડા ચોક સુધી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

પ્રસંગે ગુજરાત રાજ્ય સહ મંત્રી કે કે અન્સારી,પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર, રાજુભાઇ લાખાણી,પ્રશાંત ભટ્ટ, મનુભાઈ ચૌધરી, સામજી ભાઈ આહીર,શ્યામ પ્રજાપતિ,ભીમરાવ ખડસે ,આર ડી માતંગ, મહેશ કેવલ રામાણી,ભરતભાઈ ભટ્ટી,અમૃત રાઠોડ,રવિશંકર શ્રીમાળી, કુલદીપ શ્રીમાળી,હિતેષ સથવારા,અરવિંદ ચૌહાણ,રેખાબેન કેવલ રામાણી,તનુજા ટેવની,ગીતાબેન કોટક વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો અને એવું અખબારી યાદી મા આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું. (રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ)

Leave a Reply

Your email address will not be published.

error: