જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ

કચ્છ – આદિપુર – તારીખ – ૦૯/૦૧/૨૦૨૨ રવીવાર – મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ – કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી – જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઈ.શ્રી એમ.એન.દવે સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાહેબનાઓને મળેલ બાતમી હકીકત આધારે ક્રિષ્ના હોસ્પિટલ પાસે ખુલ્લામા ધાણીપાસા વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપ ઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . 

આરોપીઓના નામ : ( ૧ ) નવીનભાઈ કચુભાઈ મહેશ્વરી ઉ.વ .૩૦ રહે- અંતરજાળ તા.ગાંધીધામ ( ૨ ) વત્સલ દીલીપભાઈ ઠક્કર ઉ.૫-૩૩ રહે- વોરાસર અંજાર ( 3 ) દક્ષ વિનોદભાઈ ઠક્કર ઉ.વ .૩૦ રહે.ડેશરનગર –૨ આદીપુર ( ૪ ) રમેશ વાલજીભાઈરેસીયા ઉ.વ .૪૬ રહે.ભક્તિનગ ૨.૧ મેઘપર ( બો ) અંજાર ( ૫ ) અલ્પેશ નરેશભાઇ ગોસાઈ ઉ.વ .૨૪ રહે.વર્ષામેડી રોડ અંજાર ( ૬ ) પ્રભુરામ ગંગારામ મઢવી ઉ.વ .૪૪ રહે . મેઘપર બોરીચી તા.અંજાર ( ૭ ) મોહનલાલ માઘવજી ભુતડા ઉ.વ .૬૨ રહે.મેઘપર બોરીચી તા.અંજાર મુદામાલની વિગત : ૨ોકડા રૂા . ૧૦,૨૫૦ / – તથા ધાણીપાસા નંગ .૦૨ કિ.રૂા .૦૦ / ૦૦ નો મુદામાલ મળી આવેલ આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે. રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: