દેશી હાથ બનાવટનીબંદુક ( પિસ્ટલ ) સાથે આરોપીને પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તેમજ મે પોલીસ મર્દાનરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડ ૨ ૨ેન્જ ભુજ – કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મયુ ૨ પાટીલ સાહેબ પૂર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ દ્રારા હાલે ગે ૨ કાયદેસ ૨ હ્રથયા ૨ શોધી કાઢવા ૨ સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોઈ જે ડ્રાઇવ અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધ ૨ી સાહેબ , અંજા ૨ વિભાગ અંજા ૨ તથા સી.પી.આઈ.શ્રી એસ.એન.કરંગીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ નાઓએ ચોક્કસ કિકત આધારે દેશી હાથ બનાવટની બંદુક ( પિસ્ટલ ) સાથે એક ઈસમને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ કાયદેસ ૨ ની ક ૨ વામાં આવેલ છે . પકડાયેલઆરોપી : – ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ૨ ઘુભા ચુડાસમા ઉ.વ .૩૮ , ૨ હે.મકાન નં .૫૬ , અંબે ધામ સોસાયટી , શિણાય તા.ગાંધીધામ મૂળ રહે . ગામ – જીંજ ૨ , તા.ધંધૂકા , જી.અમદાવાદ કબ્જે કરેલ મુદ્દામાલ : દેશી હાથબનાવટની બંદુક ( પિસ્ટલ ) નંગ -૦૧ કિ.રૂ .૨૫,૦૦૦ / પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ : ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી રઘુભા ચુડાસમા . ગાંધીધામબી ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ ૨ નં .00૧ / ૨૦૧૨ એન.ડી.પી.એસ.એકટકલમ – ૮ ( સી ) , ૨૧,૨૯ મુજબ ગાંધીધામબી ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ ૨ નં .૦૮૪૧ / ૨૦૨૧ ઇપીકો કલમ ૩૨૩ ૨૯૪ ( ખ ) ૫૦૬ ( ૨ ) ૧૧૪ વિ.મુજબ ● આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે એ.એસ.આઈ.ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સટેબલ કનુભા ગઢવી તથા પોલીસ કોન્સટેબલ હદેર્વાસંહ ચુડાસમા તથા દિલીપભાઈ ચૌધરી તથા ક્રિષ્નાબેન ૨બા૨ી વિગેરેનાઓ દ્વા૨ા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: