આજ રોજ મહિલા દિવસની ઉપલેક્ષમાં મહિલા દિવસ ની કાર્યક્રમ લુંણગ નગર મહેશ્વરી સમાજ માં પ્રથમ અને સમસ્ત ગાંધીધામ મહેશ્વરી સમાજ માં પણ પ્રથમ આયોજીત કરવામાં આવ્યું

જેમાં કાર્યક્રમ ના મુખ્ય મહેમાન ગાંધીધામ ના ધારાસભ્ય માલતીબેન હતા અનિર્વાય સજોગ ના કારણે આવી ન સક્યા એમનું મહિલા માટે શુભકામના ની સંદેશ પ્રમુખ શ્રી વાચન કર્યું હતું .અતિથી મહેમાન નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી ઈશતાબેન ટીલવાની અને મારવાડી મહિલા જાગૃતિ સાખા ના મહામંત્રી શ્રી મતી રશ્મી બેન .મીનાબેન નાહટા. કાર્યપાલક ના ડેપ્યુટી ઇંજેનર સાહેબા શ્રી મતી જોયત્સના બેન દિપપ્રગટાવીયું હતું દિનદયાલ પોટના.સાયન્ટિફિકેટ. હોફીસરરીનાબેન.આર.રોશિયાં. ડો. આંબેડકર પ્રાથમિક શાળા ના આચાર્ય. ભાનુંબેન એ. ચુણા. લેબર.સેલ ના ઓફિસર હેતલબેન ફૂફલ. ડો.મિતલબેન. બી.હિંગણા. ગાંધીધામ નગર સેવિકા.મનીષાબેન ધુવા. પૂર્વીબેન મેઘાણી. નયનાબેન.ડી. હિંગણા.તેમજ કંડલા.કોપ્લેક્ષ સમાજ ના પ્રમુખ. અશોક ભાઈ ઘેલા. મહામંત્રી . ઉપપ્રમુખ શવજીભાઈ વિગોરા.સામાજીક અગ્રણી શામજી મતિયા .મહામંત્રી સપનાનગર સમાજ ના પૂનમ ભાઇ ભરાડિયા યુવાસંગઠન કાર્યકારી પ્રમુખ કિશોર મતીયા. વગરે પ્રવચન કરી સારું શિક્ષણ ક્ષેત્ર અને વેસન મુકિતી ઉપર સારું માર્ગદર્શન આપિયું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા આયોજક. પ્રમુખ શ્રી જીવરાજભાઇ ભાંભી. મહામંત્રી હીરજીભાઈ ફુફળ. ઉપપ્રમુખ ભૂરાલાલ થારૂ.સંગઠન મંત્રી પ્રકાશ જખુભાઇ બળગા . ખજાનચી વિજય પી. કનર.રાજેશ પી.અજય ભાંભી. દનિચાં. લક્ષ્મીબેન થારૂ .હંસાબેન ભાંભી. લક્ષ્મીબેન ફૂફલ.હીનાબેન ફૂફલ .ઉર્મિલાબેન કનર. શોનાબેન પિંગોલ. લક્ષ્મીબેન નોરિયા.પ્રભાબેન દિવરિયા.મજુલાં બેન માતંગ. શ્રુતિબેન ભાંભી. સેજલબેન માતંગ. . નયનાબેન ભાંભી. ભારે જહેમત ઉઠાવી હતી. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ