એવરેસ્ટ નેપાળ કલ્ચરલ ગૃપ( મેમ્બર ઓફ FIDAF) દ્વારા ૧૧ મો ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલ નેપાલ ૨૦૨૨ નું તા:૫ થી ૬ માર્ચે વચુઅલી યોજાયો

જેમાં નેપાળ, ભારત, બલ્ગેરિયા, ઇઝરાઇલ. મલેશિયા, સ્પેન, સિંગાપુર, મેક્સિકો, ઇજિપ્ત, થાઇલેંડ, તાઇવાન સહિતનાં ૨૭ જેટલા દેશોએ ભાગ લીધો હતો

આ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ અડાજણ સ્થિત આવેલ ” પ્રિયાંકી પટેલ ડાન્સ એકેડેમી” દ્વારા રજૂ કરાયું હતું એકેડમીનાં ડિરેક્ટર શ્રીમતી સ્મિતા પટેલ અને ડો. પ્રિયંકા પટેલ છે ભારતના પંજાબ રાજ્ય નું લોક નૃત્ય ” જાગો ગીધધા” એકેડેમી નાં ગ્રુપ રજૂ કર્યું હતું આ ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ સુરત સ્થિત એકેડેમી દ્વારા રજુ કરાયું હતું – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: