ગાંધીધામ શહેરમાં ત્રીરંગા યાત્રા કાઢતી પુર્વ – કચ્છ જીલ્લા પોલીસ

આજ રોજ આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા સ૨કા૨ દ્વારા જાહે૨ ક૨વામાં આવેલ આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે પોલીસ અધિક્ષક સાહેબ શ્ મહેન્દ્ર બગડીયા પુર્વ – કચ્છ નાઓની આગેવાનીમાં નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તથા .આ.પટેલ સાહેબ તથા ઇન્સપેક્ટર સાહેબ શ્રી એમ.એમ.જાડેજા તથા એ.બી.પટેલ તથા એમ.એન.વે તથા એસ.એન.ગડુ તથા એન.એન.ચુડાસમા તથા એ.જી.સોલંકી તથા એસ.એસ.દેસાઈ તથા ઝેડ.એન.ધાસુરા તથા એસ.એમ.ચૌહાણ તથા પુર્વ – કચ્છ જીલ્લા પોલીસ કર્મચારીઓ દ્રારા ગાંધીધામ શહે૨ માં ત્રીરંગા રેલી કાઢી ગાંધીધામ ગાંધીમાર્કેટથી સરદા૨ વલ્લભભાઇ ના પુતળા સુધી અને ત્યાંથી ૫૨ત ગાંધીમાર્કેટ પુર્ણ કરી આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવેલ

જેમાં ગાંધીધામ શહેરની પ્રજા તથા ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારી એસોશીયેશન તથા ટીમ્બર એસોશીયેશન તથા મોબાઇલ એશોસીયેશન તથા ગૌરક્ષક દળ તથા હિન્દુ – મુસ્લીમ સમાજના સામાજીક આગેવાનો દ્વારા પોલીસનુ ત્રીરંગા રેલીના રૂટમાં ઠેર ઠે૨ ઉષ્માભર્યુ ભવ્ય સ્વાગત ક૨વામાં આવેલ .

Leave a Reply

Your email address will not be published.

error: