જામનગર-લાલપુરના ધારાશાસ્ત્રી દીપકભાઈ ચાવડા એ જન્મદિવસની અનોખી ઉજવણી કરી 

આજ રોજ ગૌ પ્રેમી,ગરીબોના બેલી, સમાજ સેવક, માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ના કારોબારી સભ્યશ્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ અનુ.જાતિ મોરચા ના પ્રભારી જાંબાઝ ધારાશાસ્ત્રી શ્રી દિપકભાઈ ચાવડા ના જન્મદિવસ નિમિત્તે શ્રી માધ્યમિક શાળા મોટી ના વિધાર્થીઓને બિસ્કીટ, સ્કૂલ બેગ,ફૂલસ્કેપ નોટબુક વિદ્યાથીઓને ભેટમાં આપી આમ તેઓએ શિક્ષણ માં બાળકો ને ઉપયોગી વસ્તુઓ આપી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી શાળા ના પ્રિન્સીપાલ શ્રી એમ.ડી.મકવાણા એ ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા

બોળકોમા હરખની હેલી શાળા પરીવાર દ્વારા જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ગોપનાથ મહાદેવ. રીપોર્ટ – દેશુર ગઢવી ખંભાળિયા 

Leave a Reply

Your email address will not be published.

error: