દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને પકડી પાડતી પધ્ધર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંધ સાહેબ પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ – ભુજનાઓની સુચના મુજબ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવેલ હોઈ જે ડ્રાઈવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ , ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ . વી.બી.ઝાલાનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને પકડી પાડી તે ઈસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 

પકડાયેલ આરોપીનું નામ સરનામું – (૧) મુરીદ રમઝાન જાતે – ખાસકેલી ઉ.વ .૨૪ હાલે રહે.દેવરીયા ગામની સીમમાં તા.અંજાર મુળ રહે.બેરડો તા.ભુજ 

કબ્જે કરેલ મુદામાલ (૧) દેશી હાથ બનાવટની બંદુક કિં.રૂા .૧૦૦૦ / – તથા મોબાઈલ નંગ -૧ કિં.રૂા .૫૦૦ /

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ઉપરોકત કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. વી.બી.ઝાલા , એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જી. ઝાલા, પો.હેડ કોન્સ . નિલેષભાઈ પી . ચૌધરી નાઓ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: