ધાનેરા પોસ્ટે વિસ્તારમાંથી સ્વીફટ ગાડી નં . GJ – 36 – B – 4519 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૯૮ કિ.રૂ .૫૫,૬૫૦ / – મળી કુલ કિ.રૂ -૩,૬૫૬૫૦ / – ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર , બનાસકાંઠા .

જે.આર.મોથલીયા , પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેંજ કચ્છ – ભુજ તથા અક્ષયરાજ , પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ / જુગારની

Read more

જુગારનો ગણનાપત્ર કેશ શોધી કાઢતી એલ.સી.બી.ગાંધીધામ તથા અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા જે.આર.મોથાલીયા તથા પૂર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સા. પુર્વ કચ્છ ગાંધીધામ

Read more

કંડલા મરીન પો.સ્ટે . વિસ્તારમાં થયેલ વીજલાઇનમાંથી કેબલ વાયર ચોરીનાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધ૨પકડ કરી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં

Read more

મોટા પ્રમાણમાં ઇગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.ગાંધીધામ તથા અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા તથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ મહેન્દ્ર બગડીયા તથા ઈચા.નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગનાઓની સુચના તથા

Read more

“ માંડવી શહેર ખાતેથી અપહરણ થયેલ બાળકને ઉત્તરપ્રદેશ ખાતે જઈ મુક્ત કરાવી આરોપીને ઝડપી પાડતી માંડવી પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ – ભુજ

ગઈ તા .૧૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ આ કામેના ફરિયાદીશ્રીના ૫ વર્ષના દીકરાને ચોકલેટ આપવાની લાલચ આપી આ

Read more

“ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ( ખનીજ ) ચોરી કરતા ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ , પશ્ચિમ કચ્છ – ભુજ “

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધનાઓએ જીલ્લામાં ગેરકાદેસર ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ

Read more

૨ા૫૨ પો.સ્ટે વિસ્તાર વિસ્તારમાંથી પ્રોહીબીશન નો ગણનાપાત્રકેસ સોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આ૨.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહી

Read more

માધાપર પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આઠ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

૧૪/૦૯/૨૦૨૨ ના રોજ એલ.સી.બી.પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા તથા પો.સબ ઇન્સ.શ્રી આઈ.એચ.હિંગોરાનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.દેવજીભાઇ મહેશ્વરી,જયદીપસિંહ ઝાલા,પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ

Read more

અંજા૨ પો.સ્ટે વિસ્તારના ખંભરા ગામની સીમમાં આવેલ વાડીમાં આરોપીઓ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતા હતા તે દરમ્યાન રેઇડ કરી પ્રોહીબીશનનો રૂ .૫૦,૪૯,૫૬૦ / – ના મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ ત ૨

Read more

આદિપુર પો.સ્ટે.વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીનાં ગુનાઓ શોધી કાઢી તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ મળી કુલે રૂ . ૭૮,૯૦૦ / – નાં મુદ્દામાલ સાથે ચાર આરોપીઓનને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત

Read more
error: