જામનગરમાં મુસ્લિમ સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જામનગર ખાતે આવેલા હુસેનની હોલ ગુજરાતી જમાત ખાને રંગમતી પુલ નીચે એકતાના પ્રતીક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં

શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો ની કહેવતને સાર્થક કરતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે મુસ્લિમ સેવા સંઘ દ્વારા તાજેતરમાં જ કોરોના મહામારી અંતર્ગત જામનગરના વિવિધ સંસ્થાઓના સેવાભાવીઓ જોઈએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય એવા વ્યક્તિઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સાથે સાથે જરૂરત મંદ દર્દીઓને સમયસર બ્લડની જરૂરિયાત ને પૂરી પાડવાના પ્રયાસો અંતર્ગત રકતદાન બ્લડ ડોનેટ નો કાર્યક્રમ યોજાયો

જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના એકતાના પ્રતિક દર્શન થયા હોય તેઓ કાર્યક્રમ તારીખ 6 3 2022 ના રોજ રવિવારે બપોરે ત્રણ કલાકે શરૂ થયો હતો જે 7:00 વાગ્યા સુધી ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ કાર્યકરો નું સ્ટેજ પર સ્થાન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા અને સર્વે મહેમાનોએ પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુસ્લિમ સેવા સંઘ જામનગર દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી

જામનગર સહિત અન્ય જિલ્લામાંથી મહાનુભાવો મહેમાનો હાજરી આપી હતી અને સૌ પ્રથમ કાર્યક્રમને સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નવાજ રફાઈ દ્વારા બ્લડ ડોનેટ કરી કાર્યક્રમની રૂપરેખા ઓની શરૂઆત કરી હતી ત્યારબાદ સમાજ ચિંતન વ્યક્તિઓ એવા હાજી કાદર બાપુ જુણેજા અખિલ ગુજરાત મુસ્લિમ સંધિ સમાજ તેમજ નજીર બાબા રફાઈ જેવો ગેબનશાહ પીર દરગાહ શરીફ મુંબઈ ખાતે ખાદિમ છે તેઓએ પણ હાજરી આપી હતી

ગુજરાત મુસ્લિમ સેવા સંઘ ના ઈકબાલ બાપુ.હાજી ઈકબાલભાઈ રાણા. બદરૂદીનભાઇ કુરેશી . વગેરે મુ. સેવા સંઘ કાર્યકરો હોદ્દેદારો સમગ્ર ટીમ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી યુસુફભાઈ પરાસરા. કાસમભાઈ ખફી. અલતાફ ભાઈ ખફી અસલમભાઈ ખીલજી જેનમબેન ખફી કાસમ જીવા જોખીયા તોશિફખાન પઠાણ પત્રકાર ઈનાયતખાન પઠાણ ભુમિ ન્યુઝ મુબારકભાઈ મંધ્રા સહારાબેન મકવાણા રચનાબેન નંદાણીયા.ઇનાયત રાઠોડ એચ જે સમાં રી.પીઆઇ શાહબૂદીનભાઈ શેખ રી પીએસઆઇ પત્રકાર આરીફભાઈ દીવાન જુસબભાઈ ખીરા કોઠાવારા ડો.રફાઈ. ડો. ઝેડ એમ રાઠોડ નજીરભાઈ નોયડા ઇરફાનબાપુ ચીસ્તી સહિત મહાનુભાવોએ નામી અનામી સમાજ ચિંતકોએ હાજરી આપી શિક્ષિત બને સંગઠિત બને એક બને સર્વે સમાજની એકતા એ જ પ્રગતિનો પંથ નો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો પોતપોતાની વિચારસરણી અંતર્ગત મંતવ્ય રજૂ કર્યા હતા

સર્વે મહાનુભવોએ પોતાની યથાશક્તિ પ્રમાણે વાદ વિવાદ વગર એકતાના પ્રતીક કાર્યમાં યોગદાન આપી કાર્યક્રમને સફળ કર્યો હતો તમામ ઉપસ્થિત રહેલા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત બુકે સાલ મુમેંન્ટ સાથે કરવામાં આવેલ સાથે કોરોના મહામારીમાં નાતજાતના ભેદભાવ રાખ્યા વગર વિવિધ સંસ્થા હોય જામનગર શહેર-જિલ્લામાં નિસ્વાર્થ સેવા આપી હતી તેવા કાર્યકરોની સેવાનું કાર્ય કરનારાઓ ને મુસ્લિમ સેવા સંઘ જામનગર દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

રક્તદાતા ઓને જીજી હોસ્પિટલ જામનગર દ્વારા બ્લેક દાતાઓની સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ કાર્યક્રમ ને સફળ બનાવવા મુ.સેવા સંઘ જામનગર ના હોદેદારો મહંમદબાપુ કાદરી મમદહુસેન કાજી શબ્બીર રફાઈ યુસુફભાઈ એ પરાસરા આસિફભાઈ સમાં રીયાઝભાઈ શેખ નિજમભાઈ શફિયા સલીમભાઈ રફાઇ રઝાક ભાઈ કકલ આસિફખાન શેખ મુસ્તાક ખુરેશી અખ્તરભાઈ ગોરી ઈબ્રાહીમબાપુ કુરેશી શબ્બીર રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: