સૌરાષ્ટ્ર ભાજપ આઈટી સેલ ના ઇન્ચાર્જ કુલદીપસિંહ ઝાલા નો આજે જન્મદિવસ

સૌરાષ્ટ્ર કચ્છ ઝાલાવાડ નું ગૌરવ એવા કુલદીપસિંહ ઝાલા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

મૂળ હળવદના અને હાલ ગાંધીધામ માં રહેતા યુવા નીડર, બાહોશ, યુવા સમ્રાટ, આગેવાન અનેં હંમેશા લોકો ની ચિંતા કરતા વ્યક્તિ અનેં ખૂબ કોઠાસૂઝ અને આવડત ધરાવતા વ્યક્તિ એટલે કુલદીપસિંહ ઝાલા હાલ તેઓ ઇન્ચાર્જ સૌરાષ્ટ્ર ઝોન ભાજપ ના આઇટી સેલમાં સેવા આપી રહ્યા છે.બહોળો મિત્રોવતુળ ધરાવતા કુલદીપસિંહ ઝાલાને ઝાલાવાડ કચ્છ સૌરાષ્ટ્ર સહીત સંતો મહંતો રાજકીય આગેવાનો મિત્રો તેમના મોબાઇલ નંબર 9825397285 શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.

error: