“ ભુજ શહેર એ ’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મીરઝાપર ગામ માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ , 

પશ્ચિમ કચ્છ – ભૂજ ” પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહીલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આઈ.એચ.હિંગોરા તથા એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં આવેલ આર.ડી.વરસાણી સ્કુલના ચાર રસ્તા પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એરોપ્લેન સર્કલ તરફથી એક સફેદ કલરની ટોયોટા ઇનોવા ગાડી શંકાસ્પદ હાલતમાં આવતા જેને રોકતા ગાડીના ચાલકે ઇનોવા ગાડી રોકેલ નહી , જેથી , આ ઇનોવા ગાડીનો પીછો કરતા ઇનોવા ગાડીના ચાલકે મીરઝાપર ગામમાં આવેલ મસ્જીદે રઝા ની બાજુમાં , રસ્તા ઉપર ગાડી ઉભી રાખી ગાડી માંથી નીચે ઉતરી નાશી ગયેલ . જે ઉપરોક્ત ઇનોવા ગાડીમાં પંચો રૂબરૂ તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ તેમજ બીયરનો નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ . ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત ( ક.ગ .૭ ર , ૬૦૦ / – ) મેકડોવેલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૧૬૮ , કી .. , ૬૩,૦૦૦ / ટુ બગ બીયરના ટીન નંગ – ૯૬ કિ . A.૯,૬૦૦ / 

અન્ય મુદામાલ ટોયોટા કંપનીની ઇનોવા મોડલની ગાડી રજી.નં. GJ – 11 – AB – 8201 કી.રૂા . ૫,૦૦,૦૦૦ / નાશી જનાર આરોપી ટોયોટા કંપનીની ઇનોવા મોડલની ગાડી રજી.નં. GJ – 11 – AB – 820 ) વાળીનો ચાલક એમ કુલ કિ.ગ઼. ૫,૭૨,૬૦૦ / – ના પ્રોહી.ના મુદામાલ સાથે રેડ દરમ્યાન નાશી જનાર ટોયોટા કંપનીની ઇનોવા મોડલની ગાડી રજી.નં. GJ – 11 – AB – 8201 વાળાની ચાલક વિરૂધ્ધ ભુજ શહેર ‘ 

એ ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: