જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા પ્રોહી / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી એ.સી.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ ઝાહીદભાઈ એમ.મલેક નાઓની બાતમી હકીકત આધારે ભુજ શહેરમાં સોનીવાડ વિસ્તારમાં વરલીમટકા નો આંક ફરક નો હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપીયા ૧૦,૨૦૦ / – તથા મોબાઈલ નંગ -૦૧ કિ.રૂ -૫,૦૦૦ / – એમ કુલ્લે રૂપીયા -૧૫,૨૦૦ / -ના મુદામાલ સાથે મજકુર આરોપીને પકડી પાડેલ છે → પકડાયેલ આરોપી : (૧) ઝુબેર દાઉદ ચાનીયા ઉ.વ .૩૯ રહે : સંજોગનગર , ભુજ મુદામાલ : (૧) રોકડા રૂપીયા -૧૦,૨૦૦ / (૩) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫,૦૦૦ /
આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ.શ્રી એ.સી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઈ ઝાહીદભાઇ એમ.મલેક તથા એ.એસ.આઈ કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ.ઉર્વશી કે.રાજગોર નાઓ જોડાયેલા હતા .