ભુજોડી વર્ધમાન નગર ચિંતમણી સોસાયટીમાં રેફ્યૂજી ઓપરેશન હાથ ધરી નંદી ગૌવંશજને નવજીવન બક્ષ્યું

પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ યુવા વાહિની સાથે સાથે ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા ભુજોડી વર્ધમાન નગર ચિંતમણી સોસાયટીમાં રેફ્યૂજી ઓપરેશન હાથ ધરી નંદી ગૌવંશજને નવજીવન બક્ષ્યું


ભુજોડી વર્ધમાન નગર ખાતે ચિંતામણી સોસાયટીમાં અંદાજીત દસેક ફૂટના ખુલ્લા ખાડામાં એક પીઢ ગૌવંશજ નંદી પડી જતાં ત્યાંથી પસાર થતા જીવદયાપ્રેમી રાહદારીએ આ બાબતે ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિને જાણ કરતાં જ સમિતિના ગૌસેવકો અને પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ સંધના યુવા કાર્યકરો સાથે સાથે કચ્છ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ યુવા વાહિનીના ગૌપ્રેમી પુત્રો પહોંચી હેમખેમ નંદીને આ ખાડામાંથી બહાર કાઢી નવજીવન આપ્યું હતું. રીપોર્ટ – ભાવેશ પરમાર

Leave a Reply

Your email address will not be published.

error: