સામખ્યારી પો.સ્ટે.વિસ્તારમાં અજંતા કંપની પાસે થયેલ હત્યાનો પણ શોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ 

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ ત ૨ ફથી ગઈ તા .૦૭ / ૦૨ / ૨૦૨૨ ના રોજ સામખ્યારી પો.સ્ટે . વિસ્તારમા જુના કટારીયા જતા અજંતા કંપની સામે રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં જુલી દે ઉર્ફે ઢીંગલી જાહીદા દે કિન્નર ઉ.વ.આશરે ૩૬ રહે.જુના કટારીયા દેવલમાંના મંદીર પાસે તળાવની બાજુમાં તા ભચાઉ વાળાને કોઈ અજાણી વ્યકિત સાથે અગમ્ય કારણોસર ઝગડો થતા મરણ જનાર ને તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરી આરોપી નાસી ગયેલ હોઇ જેથી આ હત્યાનો પણ શોધાયેલ ગુનો શોધી આરોપીને સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપતા શ્રી આલોકુમાર ( આઈ.પી.એસ ) નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમો બનાવી હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ તે બાતમી હડીડત આધારે સદરહુ જગ્યાએ તપાસ કરી જોતા સામખીયારી પો.સ્ટે.ગુ.૨.નં .૨૮ / ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુના કામેનો સંડોવાયેલ આરોપી સુરેશભાઇ શંક૨ ભાઇ ખાંડેડા ઉ.વ .૨૬ રહે.ગોકુલનગર , ગુલાબ મીલની બાજુમા અંજાર વાળાને અંજાર મધ્યેથી આરોપીને ગણતરીના દિવસોમાં પડી પાડી રાઉન્ડઅપ કરી જેને આ ગુના કામેની વધુ તપાસ અર્થે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી : – સુરેશભાઇ શંક૨ ભાઇ ખાંડેકા ઉ.વ .૨૬ રહે.ગોકુલનગર , ગુલાબ મીલની બાજુમા અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ : એડિટવા -૧ કિ.રૂ .૫૦,૦૦૦ / ફોન નંગ -૩ કિ.રૂ .૨૦,૫૦૦ / છરી -૧ કિ.રૂ .૨૦૦/ 

શોધાયેલ ગુનો – સામખીયારી પો.સ્ટે.ગુ.૨.નં .૨૮ / ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૦૨,૧૩૫ 

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પરમાર નાઓના માર્ગર્શન હેઠળ રહી એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: