ભચાઉ કૈલાસધામ ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શીવપુરાણ કથા યોજાઈ

ભચાઉના હિમતપુરા રીંગરોડ પર આવેલા કૈલાસધામ ખાતે અગ્યાર દિવસીય શીવપુરાણ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કૈલાસ ધામ હિંગળાજ ધામ મધ્યે દિવ્ય આત્મા ઓનાં મોક્ષાર્થે શીવ મહાપુરાણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શીવપુરાણ મહાયજ્ઞનો   શ્વોતા ઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજીત શીવપુરાણ  કથામાં અન્ય સમાજો પણ સાથે રહિ કથા ને વધુ સુંદર બનાવી હતી ક્ષત્રિય રાજપૂત સમાજ ના પ્રમુખ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રામબાપુ અશોકસિંહ ઝાલા  ભરતભાઈ કાવત્રા અરજણભાઇ રબારી કુલદિપ સિંહ જાડેજા વાઘજીભાઇ છાંગા અવિનાશ ભાઈ જોષી પાલુભાઇ ગઢવી જીલુભા જાડેજા સહિતના ના આગેવાનો એ પણ કથાશ્રવણ નો લાભ લઇ સહયોગી રહ્યા હતા 

કથા નું રસપાન શાસ્ત્રી શ્રી જોષી બાપુ એ પોતાની આગવી શૈલી માં રસપાન કરાવ્યું હતું શીવપુરાણ શું છે તેનું મહત્વ સમજાવ્યું હતું કૈલાશ ધામ મધ્યે યોજાયેલ ભવ્ય શીવપુરાણ મહાયજ્ઞમાં પઘારેલ શ્વોતાઓનુ સ્વાગત સન્માન સમાજના હિરાગીરી તેમજ ઉમેશ ગીરી દ્વારા સમાજ વતી કરવામાં આવ્યું હતું દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો યુવાનો તેમજ મહિલા મંડળ દ્વારા કથા ને યાદગાર બનાવવા સહયોગી બન્યા હતા. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ 

Leave a Reply

Your email address will not be published.

error: