આજ રોજ સામખીયારી સફાઈ કામદારો ને ગરમ ધાબળા નો વિતરણ કરવામાં આવ્યું

કચ્છ – સામખિયારી – તારીખ – ૧૪/૦૧/૨૦૨૨ શુક્રવાર – આજ રોજ સામખીયારી સફાઈ કામદારો ને ગરમ ધાબળા નો વિતરણ કરવામાં આવ્યું. સામખીયારી સખી સહેલી ગૃપ ની બહેનો કલાબેન ગાલા, એડવોકેટ & નોટરી, રમીલાબેન પ્રજાપતી, મીતલબેન પ્રજાપતી  તથા આદેશ મિત્ર મંડળ ના  સદસ્ય હરીભાઇ હેઠવાડીયા, મુરજીભાઈ બાળા, દેવાયતભાઈ,  મહેશભાઈ પ્રજાપતી,  રમઝુભાઈ રાઉમા,  તથા આહિર સમાજ અગ્રણી માનનીય શ્રી નશાભાઈ ભારમલ બાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: