ભચાઉ તાલુકા યુવા ભાજપ ની આજરોજ ભચાઉ તાલુકા યુવા ભાજપ ના પ્રભારી ની અધ્યક્ષસ્થાને બેઠક મળી

કચ્છ – ભચાઉ – તા – ૦૮/૦૧/૨૦૨૨ શનીવાર ભચાઉ તાલુકા યુવા ભાજપના પ્રભારી શ્રી જયરાજસિંહ જાડેજા સહ પ્રભારીશ્રી જીગરદાન ગઢવી કચ્છ જીલ્લાપંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન શ્રીજનકસિંહ જાડેજા વાઘજીભાઈ છાંગા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કારોબારી સભ્ય કચ્છ જીલ્લા યુવા ભાજપ ઉપેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રીભચાઉ તાલુકા યુવા ભાજપ કપીલભાઈ સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ તેમજ ભચાઉ તાલુકા યુવા ભાજપ ના સર્વે હોદેદારો કારોબારી સભ્ય ઉપસ્થીત રહ્યા હતા તેમજ ભચાઉ તાલુકા યુવા ભાજપ માં જે ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે ચુટાઈ આવેલ તેમનું  સન્માન કરવામાં આવ્યું હતુ  કાર્યક્રમ નું સંચાલન ઉપેન્દ્રસિંહ જાડેજા ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતુ આભાર વિધિ કપીલભાઈ સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ હતી

Leave a Reply

Your email address will not be published.

error: