આંગણવાડી કેન્દ્ર સામખીયારી લોકડાઉન પછી સો પ્રથમ વાર આવેલા બાળકો બોલાવી સ્વાગત કરવામાં આવ્યું

આજે રોજ આંગણવાડી કેન્દ્ર સામખીયારી ૫ અને ૭ માં ગામના સરપંચ શ્રી જગદીશભાઈ મઢવી અને ઉપસરપંચ જયંતિ ભાઈ પ્રજાપતિ દ્વારા તેમજ પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચોહાણ સી.ડી.પી ઓ શ્રી ઉષ્મા બેન ચાવડા તથા સુપરવાઈઝર શ્રી લક્ષ્મીબેન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રો માં લોકડાઉન પછી સો પ્રથમ વાર આવેલા બાળકો બોલાવી તેમનું કંકુ ચોખા થી તેમનું ખુબ જ સરસ સ્વાગત કરવામાં આવ્યું. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: