ભચાઉ તાલુકા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન સહીત ત્રણ સામે ગુનો દાખલ

ચોબારીમાં ૧૫ વર્ષીય સગીરાને થપ્પડો ઝીંકાઇ ભચાઉ તાલુકાના ચોબારી ગામે ૧૫ વર્ષીય સગીરાને થપ્પડો ઝીકી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી . ભચાઉ પોલીસ મથકેથી ૧૧ માં ધોરણમાં ભણતી અને ૧૫ વર્ષીય સગીરાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તે ઘરથી બહા૨ ૨મતી હતી ત્યારે તેના ભાઈ પપ્પુ બાબતે થયેલ મનદુઃખના કારણે આરોપી પાલુબેન દિનેશ ઢીલા , શાંતીબેન સામજી ઢીલાએ સગીરાના વાળ પકડી થપ્પડો મારી હતી અને આરોપી સવજી વેરા ચાવડા અને પ્રવીણ સવજી ચાવડાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાએ ચારેય આરપીઓ વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ભચાઉ તાલુકાના ચોબારી ગામના મર્ડર ના શાકક્ષી ને ધમકાવતી હોય ભચાઉ તાલુકા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન મહિલાઓ નોએવો વીડિયો શોસીયલ મીડિયા મા વાયરલ થતા ભારે ખડભળાટ મચી

કાનજી રણછોડ ઢીલા નો મર્ડર કરનાર સવજીભાઈ વેરાભાઈ ચાવડા નો ભત્રીજો મોમાયા તેજા ચાવડા મર્ડર કરેલ છે અને હવે સવજી વેરા ચાવડા પરીવાર મહિલાઓ હવે કાનજી ભાઈ ના ઘરે જઈ ને એની દીકરી ભુડી ગડો આપી મર્ડર ની સાક્ષી ઓને ગાડો આપી અને ધાક ધમકી આપી અને જીવ થી મારી નાખવાની કોશિશ કરી જે આ વીડિયો માં દેખાય છે. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ