ભચાઉ તાલુકાના ચોપડવા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ પદે મયુરસિંહ જાડેજા ની નિમણુક કરવામાં આવી જેમાં ગામના લોકો વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કચ્છ – ચોપડવા – તારીખ – ૨૧/૦૧/૨૦૨૨ – શુક્રવાર ચોપડવા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા વાલીબેન ધનજી  દુબરિયા સરપંચ પદે વિજેતા થયા હતા ત્યારે આજરોજ તેમની પેનલ સહિત વિજેતા થયેલા સભ્યો સાથે પંચાયતનો ચાર્જ સંભાળવા માં આવ્યો હતો તેમાં ઉપ સરપંચ તરીકેની મયુરસિંહ જાડેજા  ની નિમણુક કરવામાં આવી હતી


જેમાં ભચાઉ વિસ્તરણ અધિકારી આશાબેન ગુસાઈ તેમજ તલાટી કાંતિ ભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સરપંચ તરીકે  વાલીબેન ધનજી દૂબરીયા  તેમજ ત્યારે ગામના અગ્રણીઓ તેમજ ગામલોકો સાથે મળી સરપંચ તેમજ ઉપ સરપંચ ને  શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગામના સામાજિક આગેવાનો તેમજ વધુ સંખ્યા માં લોકો  ઉપસ્થિત રહ્યા –  રિપોર્ટ ગનીકુંભાર ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: