કચ્છ જિલ્લા નાં ભચાઉ તાલુકા પંચાયત તેમજ રાપર ઠાકોર સમાજ વાડી મધ્ય આત્મ નિર્ભર મહિલા અભિયાન અંતર્ગત કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમ માં ખાસ કરી ને મહિલા નાં સસિકી કરણ ની કામ ગિરિ હાથ ધરવામાં આવી રહી છે. મહિલા ઓ ક્યારે આત્મનિર્ભ ક્યારે બની શકે તેમજ મહિલા ને કયા ક્યાં લાભ આપવી શકે તે આત્રગત તમામ મહિલા ઓને લાભ તેમજ જાગૃત કરવા માં આવે તે કાર્યક્ર્મ યોજ્યું હતું.

તે ઉપરાંત મહિલા ઓને યોજનાઓ નું લાભ અપાવા તેમજ દરેક મહિલાઓ ને પોતાના લઘુઉદ્યોગો વધારી શકે અને પોતે પોતાના નાં પરિવારના આત્મનિર્ભર અને સસત માટે આ કાર્યક્ર્મ યોજ્યું હતું. મુખ્ય આતીથી ભચાઉ નગરપાલિકા નાં પ્રમુખ કલાવતીબેન જોશી, મીઠી બેન ખાણીયા, તેમજ આખીલ ભારતીય એનજીઓ મહાસંઘ નાં મોહિત ભાઇ વાલિયા તેમજ રાષ્ટ્રિય માહાસચિવ દર્શનાં ડાભી,રૂડી બેન ગામી કચ્છ જિલ્લા અધ્યક્ષ હાજર રહ્યા હતાં.




