મહિલા દિવસ ની ઉજવણી કરવાથી નહિ પણ નાના નાના મહિલા ઉત્થાન ના સદકાર્યો થકી મહિલા ના જીવન માં પ્રગતિશીલ પરિવર્તન લાવી શકાય છે તે સાર્થક કરતું ગામડા નું ગ્રુપ સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ 

સાંમખીયારી મધ્યે આવેલ સહેલી મહિલા વિકાસ સેવા ટ્રસ્ટ દવારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ભવ્ય ઉજવણી કરી ને સાચા અર્થ માં મહિલાઓ ના જીવન માં રંગો ઉમંગો અને આત્મનિર્ભર તેમજ સ્વનિર્ભર ની સાથે આવડત કૌશલ્ય કસબ ને આગળ લાવતા નાના નાના કાર્યક્રમો થકી સાર્થક કર્યું છે જેમાં બ્યુટીપાર્લર વિવિધ પ્રેણાપ્રવાસ રોજગારી ની તક અવસરો સાથે સરકારી ભરતીઓ માં મહિલાઓ આગળ વધે તેવા સદકાર્યો  થકી સાચા અર્થ માં કાર્યકરી ને વિનામૂલ્યે સ્વ ખર્ચે બહેનો ના ગ્રુપ દવારા જ કોર્ષ ચલાવી રહ્યા છે તેનું કાર્ય ના પ્રમાણપત્રો સર્ટિફિકેટ વિતરણ ની સાથે મહિલાઓ ના જીવન માં ઉત્થાન આવે તે માટે કાર્યરત છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની  ભવ્ય હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવા માં આવી જેમાં તુલસી સુજાન જેઓ મહિલા માટે સતત કાર્યરત સે તેમને ઉદબોધન માં જણાવેલ કે મહિલાઓ એક્સવીસમી સદી માં  રીતે  દરેક ક્ષેત્રે માં નામ ના કરી રહી છે અને આવીજ જાગૃતિ સાથે  જીવન માં પ્રગતિ સાથે કરવી જોઈએ દરેક ને માનસન્માન આપી ને જીવન ને એક નવી ઉંચાઈ આપવી જોઈએ 

સાથે રુચિ ઝા દવારા જણાવેલ કે મહિલાઓ  હરીફાઈ ના યુગ માં દરેક  જગ્યા પર પૂર્ણ નિષ્ટા સાથે જીવન વ્યતીત કરી રહી છે આજે મહિલાઓ  વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી છે કલ્પના ચાવલા ના દેશ ની સન્નારીઓ આજે સાંસ્કૃતિક ના વારસા ને સાથે રાખી ને  ઉજ્જવળ ભવિષ્ય તરફ ની રાષ્ટ્ર દેશ ની નવી દિશા આપી રહી છે ત્યારે સૌ મહિલાઓ પ્રેનાં લઈ ને આગળ વધી ને ભારત વર્ષ માટે ની ગૌરવ બનીએ જેમાં અશ્મિતા બલદાનિયા દવારા મહિલા વાગડ વિસ્તાર ની મહિલાઓ માં આંગળીઓ માં હુન્નર રહ્યું છે ત્યારે આ હુન્નર ને વિશ્વ સમક્ષ મૂકી ને કચ્છ ની કલા ક્ષેત્રે મહિલાઓ નું અદભુત યોગદાન રહ્યું છે તેમજ વિવિધ સામાજિક લેવલે પર મહિલાઓ ઉત્ક્રાંતિ સર્જી રહી છે તે વાત નું ગર્વ સાથે આનંદ થાય છે ત્યારે કચ્છ ની મહિલાઓ એક મંચ પર આવી ને એકતા સાથે મહિલાઓ ના મુદ્દાઓ ની વાત મૂકી ને મહિલાઓ ના જીવન માં ઉમગ ઉત્સાહ સાથે જીવન નિર્ભર કરી શકાય તે મુદે સૌ સાથે આવીએ

જ્યારે આ પ્રસંગ અનુરૂપ મામલતદાર સાહેબ શ્રી ભગીરથસિંહ દવારા મહિલાઓ ના જીવન માં સરકાર દવારા વિવિધ યોજનાઓ સે જે જમીની સ્તર પર લાવી ને એવી બહેનો ને મદદગાર સાબિત બની શકીએ સાથે દરેક વંચીત દરિદ્ર મહિલાઓ ને ગરીબી રેખા થી ઉપર લાવા માટે કાર્ય  કરી ને માનવતા ને મહેકાવી શકાય તાલુકા પ્રમુખ શ્રી મઘી બેન દવારા જણાવેલ કે મહિલાઓ ના હિતોકાર્યો માં સૌ સાથે મળી ને તેમના પ્રશ્નો મુદે કાર્ય કરી ને એક મહિલા તરીકે ની મહિલા માટે ફરજનિષ્ટા પૂર્વક પૂર્ણ કરીયે આ કાર્યક્રમ નું ઉદેશ્ય રજીયા બેન રાઉમાં દવારા જણાવેલ કે મહિલાઓ એક બીજા સાથે જોડાઈ ને એક બીજા ના સુખ દુઃખ માં સહેલી બની ને એકતા લાવીએ તેવા ઉમદા હેતુ સાથે સતત નાના નાના કાર્યક્રમ થકી એક બીજા નું જોડાણ બની ને મહિલાઓ ના જીવન માં નવ ક્રાંતિ કરી ને મહિલા તરીકે ના જીવન ને સાર્થક કરવું એજ મહિલા દિવસ ની સાચી ઉજવણી દિપાલી બેન સોની દવારા મહિલાઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ને વિવિધ સરકારી ભરતીઓ માં ઊતકર્ષ પરીણામ લાવી રહી છે ખુબજ ગર્વ ની વાત રહી સે આ કાર્ય માંથી દરેક યુવતીઓ પરેણાં લઈ ને વિશ્વ સમક્ષ પ્રતિભા ને ઉજાગર કરીયે હાજી જુમાં રાયમાં દવારા જણાવેલ કે મહિલાઓ ને જાગૃત બની ને સાચા અર્થ માં જે મહિલાઓ ની સત્તા માં ભાગીદારી અપાઈ રહી છે તેની જાગૃત બની ને લાભ લેવું જોઈએ

નીલ વિઝોડા દવારા જણાવેલ કે મહિલાઓ માટે ગૌરવ પૂર્ણ દિવસ સે કે એક જન આંદોલન થકી જે મહિલાઓ ને જાનવરો ની જેમ વેતરું કરાવવા માં આવતું હતું તેમના શોષણ નું કોઈ પાર નતું ત્યારે ૮ માર્ચ ૧૯૦૯ માં અમેરિકા ની ફ્લોરિડા સેહર ના આંદોલન થકી સમગ્ર વિશ્વ. ની મહિલાઓ માટે ક્રાંતિકારી દિવસ રહ્યું તેમને તેમના માનવીય અધિકારો મળ્યા છે ત્યારે હજુ પણ મહિલાઓ માટે પડકારો સે ત્યારે જાગૃત બની ને આ પડકારો ને ઝીલી ને આગળ વધે તેવુ આત્મ વિશ્વાસ  મહિલાઓ માં જોવા મળી રહ્યું છે

સાથે નિરાલી સુબળ દવારા મહિલાઓ માટે આવનાર સમય પર મહિલાઓ નું રાજકીય સામાજિક તેમજ રાષ્ટ્ર વિકાસ માં અગ્રીમ સહયોગ રહે તે માટે ઉચ્ચ શિક્ષણ તરફ પ્રયાણ કરે સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ દવારા ટૂંકાગાળામાં મહિલાઓ માટે પ્રેના સ્ત્રોત રહ્યું છે જેમાં આત્મ વિશ્વાસ કેળવાયું સાથે આવડત કૌશલ્ય વર્ધન તાલીમ થકી મનોબળ વધ્યું સે આવા કાર્ય માં મોટી સંખ્યા માં નવ યુવતીઓ ભાગીદાર કરી સે જે અમારા સૌ માટે ગર્વ ની વાત સે ત્યારે આજ ના દિવસ મહિલા દિવસ માં ખરેખર મહિલાઓ ની ક્રાંતિ પ્રગતિ અને પર્સનશા થતી હોય સે તે સાર્થક કર્યું છે

મહિલા દિવસ ની ઉજવણી માં  સુજાન.એક્સપોર્ટ ના એમ.ડી. તુલસી સુજાન,ભચાઉ મામલતદાર શ્રી ભગીરથસિંહ ,અડીખમ આહીર મહિલા જોન વિગ ના પ્રમુખ અશ્મિતા બલદાનીયા,પ્રેસિડેન્ટ શ્રી જન  અભિયાન ના રુચિ ઝા, આર.ડી એ.એમ.ગુજરાત નીલ વિઝોડા,ચાવડા ઉષ્મા બેન સી.ડી.પી.ઓ,મીના બેન ઠકકર, સરોજ બેન દરબાર,ગીતા બેન ખાડેકા,તાલુકા પ્રમુખ શ્રી મઘી બેન વાવીયા,સાંમખીયારી સરપંચ શ્રી જગદીશ ભાઈ મઢવી, સામાજિક અગ્રણી દયારામ સુભડ,તાલુકા પંચાયત ના સદસ્ય કાનજી ભાઈ બાળા, માજી સદસ્ય શ્રી જિલ્લા પંચાયત નાગલ બેન બાળા, હાજી જુમાં રાયમાં, અબ્દુલ ભાઈ રાયમાં,હાજીદિન મામદ ,ઉપ સરપંચ જ્યંતી ભાઈ પ્રજાપતિ, રમજાન રાઉમાં  .તેમજ સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ  ના ટ્રસ્ટીગણ રજીયા બેન રાઉમાં,ટ્રસ્ટી દિપાલીબેન સોની,બાળા જીવતીબેન, રાઠોડ કેશરબેન,ગુશાઈ કવિતા બેન ,રાઉમા આબેદાબેન, જોષી સોનલબેન, તેમજ ,પ્રજાપતિ માનસી,ગરવા કવિતાબેન બેન,જાદવ નીતાબેન,જાદવ ભાવનાબેન,સુબડ નિરાલી,ખોડીયા કિરણ,ગરવા પ્રિયંકા, ગૂશાઈ કોમલબેન,ચાવડા કાજલ, મેરિયા નયના દવારા સફળતા પૂર્વક કામગીરી કરેલ હતી જેમાં નાસ્તા ના દાતા શ્રી રાજેશ ભાઈ  દવારા અનુદાન કરેલ હતી કાર્યક્રમ નું સંચાલન શ્રી રેનું બેન તિવારી જી દવારા કરવા માં આવ્યું હતું આભાર વિધિ સામાજિક યુવા અગ્રણી નલ વિઝોડા દવારા કરવા માં આવેલ – રીપોર્ટ – ગની કુભાર કચ્છ

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: