સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ ની ઉજવણી નો જશ્ન કચ્છ ના કટારીયા ની વર્ધમાન જૈન બોડીગ અને સ્કુલમાં પણ કરાઇ

શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય.વ.કટારીયા માં ૭૬ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માં આવી શાળાના વિદ્યાલય મંત્રીશ્રી રાજેશભાઈ કુબડીયા આચાર્યશ્રી આર એલ શર્મા સાહેબ ઉપ આચાર્યશ્રી કુલદીપસિંહ જાડેજા સાહેબ તથા ગામમાંથી પધારેલા ગ્રામજનોની હાજરીમાં ૭૬ માં સ્વાતંત્ર દિનની ઉજવણીમાં શાળાના આચાર્યશ્રી શ્રી આર એલ શર્મા સાહેબ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ ગાર્ડ ઓફ ઓનર માં શાળાના ધોરણ ૧૦ ના વિદ્યાર્થી રાજગોર ઓમ ત્રિભોવનભાઈ રહ્યા હતા કાર્યક્રમ સંચાલનમાં શ્રી રામભાઈ જીલરીયા રહ્યા હતા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા કાર્યક્રમનું ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી


Leave a Reply

Your email address will not be published.

error: