પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સામખીયારી પોલીસ

સરહદી રેન્જ ભુજતા પોલીસ મહાનિરીક્ષક શ્રી.જે.આર.મોથલીયા સાહેબ તથા પુર્વ.કચ્છ ગાંધીધામ ઇ.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી કે.જી.ઝાલા સા . તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ૨ાપ ૨ શ્રી ડી.એમ.ઝાલા સાહેબ નાઓ તરફથી પ્રોહીબીશન નેસ્ત નાબુદ કરવા અંગે મળેલ સુચના અનુસંઘાને સામખીયારી પોલીસ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પુર્વ બાતમી આઘારે સામખીયારી ટોલ પ્લાઝા પાસે રોડ પરથી આઈ .૧૦ કાર વાહન નં – જીજે.૦૧.આરયુ .૯૪૩૫ માંથી ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂનો જથ્થો મેકડોવેલ્સ નં -૧ વ્હીસાડી શીલબંધ બોટલો નંગ -૯૬ કિ.રૂ .૩૬,૦૦૦ / -તથા બે મોબાઈલ કિ.રૂ .૧૫,૦૦૦ / – તથા આઈ .૧૦ કાર કિ.રૂ .૩.૦૦.૦૦૦ / – એમ કુલ્લે મુદામાલ ૩.૫૧,૦૦૦ / – ના મુદામાલ બે આરોપીઓને પક્ડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ ( ૧ ) રાજદીસિંહ સહદેર્વાસંહ ઝાલા ઉ.વ .૨૬ રહે સુસવાવ તા – હળવદ જી.મો ૨ બી ( ૨ ) મિતુલકુમાર રાજુભાઇ શાહ ઉ.વ .૩૮ ૨ હે હળવદ જી.મોરબી પડડાયેલ મુદામાલ ( ૩ ) આઈ .૧૦ કાર વાહન નં- જીજે.૦૧.આ ૨૩.૯૪૩૫ કિ.રૂ .૩,૦૦,૦૦૦ / ( ૪ ) મેકડોવેલ્સ નં -૧ વ્હીસકી શીલબંઘ બોટલો નંગ -૬ કિ.રૂ .૩૬,૦૦૦ / ( ૫ ) મોબાઇલ નંગ -૨ કિ.રૂ .૧૫,૦૦૦ / – કુલ કિ.રૂ .૩.૫૧.૦૦૦ /
આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સ.ઇન્સ . એન.કે.ચૌઘરી તથા સામખીયારી પોલીસ સ્ટાફ જોડાયેલ છે