સામખિયાળીમાં તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા જતાં યુવાનનું ડૂબી જતા મોત

એકદિવસ અગાઉ તળાવમાં પડેલ લાશ ને કાઢવા તરવૈયાઓ ને ભારે ક્વાયત હાથ ધરવી પડી

આજ રોજ તારીખ ૦૬/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગે ભચાઉ ફાયર ટીમ ને કોલ આવતા કે ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે તળાવ માં એક વ્યક્તિ ૧ દિવસ અગાઉ પડી ગયેલ કે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ને ૨ થી ૩ કલાક ની જહેમદ બાદ ડેડ બોડી ને બહાર નીકડેલ ખાનગી કંપની માં કામ કરતા પરપ્રાંતીય નું મહાદેવ નામ ના ૨૭ વર્ષીય નું મોત.

ભચાઉ ફાયર ટીમ મૃતક ને ગોતવા ની તજવીજ પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે ખુબ જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો લાકડીયા CHC માં મૃતદેહ પીએમ માટે ખસેડાયો. ફાયર ટીમ લીડર પ્રવીણ દાફડા કુલદીપ ગંઢેર હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: